યૂક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવમાં યુદ્ધગ્રસ્ત દેશ યૂક્રેનમાં ફસાયેલા એક પાકિસ્તાની વિદ્યાર્થીનીને ભારતીય અધિકારીઓએ બચાવી લીધી હતી.