બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુ મંદિર પર હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ઈસ્કોન રાધાકાંતા મંદિર પર ગુરુવારે સાંજે ટોળાએ હુમલો કર્યો હતો. હુમલામાં તોડફોડ કરવામાં આવી હતી અને ટોળાએ અહીં રાખેલી કિંમતી સામાનની પણ લૂંટ ચલાવી હતી....