- વોંશિગ્ટનના બિનમૈત્રીપૂર્ણ વ્યવાહારના જવાબમાં મોસ્કો આવું કરી રહ્યું હોવાનો દાવો
- આ વર્ષે શુભેચ્છાઓ પાઠવી યોગ્ય નથી
- યુએસની બિનમૈત્રીપૂર્ણ નીતિઓ આના માટે જવાબદાર છે - ક્રેમલીન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન યુએસના સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રપતિ જો બાઈડેનને શુભેચ્છાઓ નહિ પાઠવે. આ અંગેની સત્તાવાર જાહેરાત ક્રેમલીને જણાવ્યું કે વોંશિગ્ટન દ્વારા કરવામાં આવેલા બિનમૈત્રીપૂર્ણ વ્યવાહારના જવાબમાં મોસ્કો આવું કરશે.
રશિયન પ્રવક્તા - દિમિત્રી પેસ્કોવે કોન્ફરેન્સ કોલ દરમ્યાન જણાવ્યું હતું કે આ વર્ષે શુભેચ્છાઓ પાઠવી યોગ્ય નથી. યુએસની બિનમૈત્રીપૂર્ણ નીતિઓ આના માટે જવાબદાર છે.










