- બંને દેશોના સેટેલાઈટ એકબીજાના નજીકથી પસાર થયા
- નાસા પણ બે સેટેલાઈટની ટક્કર અટકાવી ન શક્યું હોત
- આ ઘટનાએ સ્પેસના કાટમાળનો ભય દર્શાવ્યો છે
અવકાશયાન પૃથ્વીના વાતાવરણ પર સૂર્યની અસરોનું નિરીક્ષણ કરે છે. જો અથડામણ થઈ હોત તો આ સેટેલાઈટ નષ્ટ થઈ ગયો હોત. વળી, અવકાશમાં મોટો કાટમાળ ફેલાઈ ગયો હોત, જે અન્ય ઉપગ્રહો માટે ખતરનાક બની ગયો હોત અને ભયંકર અથડામણ શરૂ થઈ શકી હોત. નાસા અને સંરક્ષણ વિભાગના પ્રતિનિધિઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અથડામણના પરિણામે મોટી માત્રામાં કાટમાળ પેદા થઈ શકે છે." પૃથ્વીની નીચી ભ્રમણકક્ષા (180-2000 કિમીની ઊંચાઈ)માં આવી અથડામણોને કેસલર સિન્ડ્રોમ કહેવામાં આવે છે, જે 2013ની ફિલ્મ ગ્રેવિટીમાં દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મમાં કાટમાળથી સમગ્ર સ્પેસ સ્ટેશનને નુકસાન થયું હતું.