જગત જમાદાર અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે.  આ હાઈ પ્રોફાઈલ ચૂંટણીમાં ડેમોક્રેટ પક્ષના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આકરી રેસ રહી હતી.  જો કે, મતગણતરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા બન્યા છે, અને કમલા હેરિસ હાર્યા છે. ત્યારબાદ ટ્રમ્પને વિશ્વમાંથી શુભેચ્છાઓ નેતાઓ પાઠવી રહ્યા છે. અમેરિકામાં મતદાન સંબંધિત દરેક અપડેટ માટે વાંચતા રહો....


  • Follow us on: