ડોનાલ્ડ ટ્રમ્પે આજે બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં વિશ્વભરમાંથી અનેક નેતાઓ હાજરી આપવા માટે પહોંચ્યા, આ સિવાય દેશ-વિદેશના અનેક ઉદ્યોગકારોએ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્ય શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આજે બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં વિશ્વભરમાંથી અનેક નેતાઓ હાજરી આપવા માટે પહોંચ્યા, આ સિવાય દેશ-વિદેશના અનેક ઉદ્યોગકારોએ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્ય શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી છે.


  • Follow us on: