ફ્રાંસની રાજધાની પેરિસમાં રેલ્વે ટ્રેક નજીક બીજા વિશ્વયુદ્ધના સમયના બોમ્બ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તપાસ ટીમ ઘટના સ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ કરી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હાલનો બોમ્બ જીવતો છે કે નહીં તે બ્લાસ્ટ કરવામાં સક્ષમ નથી. આ દરમિયાન રેલવે ટ્રેક પર બોમ્બ હોવાના સમાચાર મળતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
બીજા વિશ્વયુદ્ધના સમયના બોમ્બ મળી આવ્યો













