હવામાન વિભાગે ફરીવાર વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવનાઓ છે.