યુઝવેન્દ્રની હોટ યુવતી સાથે સગાઈ થતાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં જોરદાર ફન્ની PHOTOS
ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સુંદર યુવતી ધનાશ્રી સાથે સગાઇ કરી લીધી છે. તેણે ધનાશ્રી વર્માને પોતાની લાઇફ પાર્ટનર બનાવવાનો નિર્ણય કર્યો છે. ચહલે શનિવારે રોકા સેરેમનીની તસવીર શેર કરી. ધનાશ્રી વર્માએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાને ડોક્ટર, કોરિયોગ્રાફર અને યુટ્યૂબર ગણાવી છે.
ધનાશ્રી ઇન્સ્ટાગ્રામ પર તેના ડાન્સ વીડિયો પણ શેર કરતી રહે છે. ત્યારે હવે લોકોએ આ કપલને જોઈ મજા લેવાનું શરૂ કર્યું છે. અલગ અલગ પ્રકારના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોની સાથે સાથે સેલેબ્રિટી પણ ક્રિકેટરને ટોણાં મારતા જોવા મળી રહ્યા છે. ત્યારે અહીં જુઓ કેટલાક વાયરલ મીમ્સ…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન