તો આજે આપણે કૃષ્ણ ભગવાનના 108 નામ જપીએ ભગવાન કૃષ્ણના નામ અને મંત્ર જાપ કરવાથી ભક્તોની તકલીફો દૂર થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણના 108 નામ
1. ૐ પરાત્પરાય નમઃ
2. ૐ સર્વગ્રહ રૂપિણે નમઃ
3. ૐ સર્વભૂતાત્કાય નમઃ
4. ૐ દયાનિધયે નમઃ
5. ૐ વેદવેદાય નમઃ
6. ૐ તીર્થકૃતે નમઃ
7. ૐ પુણ્ય શ્લોકાય નમઃ
8. ૐ પન્નગશન વાહનાય નમઃ
9. ૐ પરબ્રાહ્મણે નમઃ
10. ૐ નારાયણાય નમઃ
11. ૐ દાનવેન્દ્ર વિનાશકાય નમઃ
12. ૐ યજ્ઞભોક્ત્રે નમઃ
13. ૐ દામોદરાય નમઃ
14. ૐ ગીતામૃત મહોદ્ધયે નમઃ
15. ૐ અવ્યક્તાય નમઃ
16. ૐ પાર્થસારથયે નમઃ
17. ૐ બર્હિબાર્હવતંસકાય નમઃ
18. ૐ યુધિષ્ઠિર પ્રતિશત્રે નમઃ
19. ૐ બાણાસુર કરંતકાય નમઃ
20. ૐ વૃષભાસુર વિધ્વંસિને નમઃ
21. ૐ વેણુનાદ વિશારદાય નમઃ
22. ૐ જગન્નાથાય નમઃ
23. ૐ જગદ્ગુરવે નમઃ
24. ૐ ભીષ્મુક્તિ પરાદ્યાય નમઃ
25. ૐ વિષ્ણવે નમઃ
26. ૐ સુભદ્રા પૂર્વજયાય નમઃ
27. ૐ જયને નમઃ
28. ૐ સત્યભામરતાય નમઃ
29. ૐ સત્ય સંકલ્પાય નમઃ
30. ઓમ સત્યવચે નમઃ
31. ૐ વિશ્વરૂપપ્રદર્શકાય નમઃ
32. ૐ વિદુરાક્રુર વરદાય નમઃ
33. ૐ દુર્યેધનકુલાન્તકાય નમઃ
34. ૐ શિશુપાલશિર્ષચેત્રે નમઃ
35. ૐ કૃષ્ણવ્યાસન કર્ષકાય નમઃ
36. ૐ અનાદિ બ્રહ્મચારિણે નમઃ
37. ૐ નરકાન્તકાય નમઃ
38. ૐ મુરારયે નમઃ
39. ૐ કંસારાયે નમઃ
40. ૐ સંસારવારિણે નમઃ
41. ૐ પરમપુરુષાય નમઃ
42. ૐ માયિને નમઃ
43. ૐ કુબ્જ કૃષ્ણામ્બરધરાય નમઃ
44. ૐ નરનારાયણટકાય નમઃ
45. ૐ સ્યામન્તકમણેરહર્ત્રે નમઃ
46. ૐ તુલસીદમ ભૂષણાય નમઃ
47. ૐ બ્રિન્દાવનંત સંચારિણે નમઃ
48. ૐ બાલિનાય નમઃ
49. ૐ દ્વારકાનાયકાય નમઃ
50. ૐ મથુરાનાથાય નમઃ
51. ૐ મધુઘ્ને નમઃ
52. ૐ કંજલોચનાય નમઃ
53. ૐ કામજનકાય નમઃ
54. ૐ નિરંજનાય નમઃ
55. ૐ અજય નમઃ
56. ૐ સર્વપાલકાય નમઃ
57. ૐ ગોપાલાય નમઃ
58. ૐ ગોવર્થનાચલોધર્ત્રે નમઃ
59. ૐ પારિજાતપહારકાય નમઃ
60. ૐ પીતાવાસને નમઃ
61. ૐ વનમાલિને નમઃ
62. ૐ રમાપતિએ નમઃ
63. ૐ યાદવેન્દ્રાય નમઃ
64. ૐ યદુદ્વહાય નમઃ
65. ૐ યાદવેન્દ્રાય નમઃ
66. ૐ પરંજ્યોતિષે નમઃ
67. ૐ ઇલાપતયે નમઃ
68. ૐ કોટિસૂર્યસમપ્રભાય નમઃ
69. ૐ યોગિને નમઃ
70. ૐ ગોપગોપીશ્વરાય નમઃ
71. ૐ તમલશ્યામલાકૃતિયે નમઃ
72. ૐ ઉત્તમોત્તલાભેત્રે નમઃ
73. ઓમ યમલાર્જુનભંજનાય નમઃ
74. ૐ ત્રિનિકૃત ત્રિનવર્તાય નમઃ
75. ૐ ધેનુકાસુરભંજનાય નમઃ
76. ૐ અનંતાય નમઃ
77. ૐ વત્સવતીચરાય નમઃ
78. ૐ યોગિનમપતયે નમઃ
79. ૐ ગોવિંદાય નમઃ
80. ૐ શુકવગમમૃતાબ્ધિન્વે નમઃ
81. ૐ મધુરકૃતયે નમઃ
82. ૐ ત્રિભંગિણે નમઃ
83. ૐ ષોડશાસ્ત્રી સહસ્ત્રેશાય નમઃ
84. ૐ મુચુકુન્દપ્રસાદકાય નમઃ
85. ૐ નવનીતનાતનાય નમઃ
86. ૐ નવનીતવિલિપ્તાંગાય નમઃ
87. ૐ સચ્ચિદાનંદવિગ્રહાય નમઃ
88. ૐ નંદવ્રજ્જનંદિને નમઃ
89. ૐ શક્તિસુરભંજનાય નમઃ
90. ૐ પૂતનાજીવિતરાય નમઃ
91. ૐ બલભદ્રપ્રિયાનુજાય નમઃ
92. ૐ યમુનાવેગસંહારિણે નમઃ
93. ૐ નંદગોપપ્રિયાત્મજયાય નમઃ
94. ૐ શ્રીશાય નમઃ
95. ૐ દેવકીનંદનાય નમઃ
96. ૐ સાંખમ્બુજયુદ્યુજયાય નમઃ
97. ૐ ચતુર્ભુજત્તચક્રસિગદા નમઃ
98. ૐ હરિયે નમઃ
99. ૐ યશોદાવત્સલાય નમઃ
100. ૐ શ્રીવત્સકસ્તુભધ્રાય નમઃ
101. ૐ લીલામાનુષ વિગ્રહાય નમઃ
102. ૐ પુણ્યાય નમઃ
103. ૐ વાસુદેવાત્મજયાય નમઃ
104. ૐ સનાતનાય નમઃ
105. ૐ વાસુદેવાય નમઃ
106. ૐ કમલનાથાય નમઃ
107. ૐ કૃષ્ણાય નમઃ
108. ૐ અનંતાય નમઃ