- 31મી ડિસેમ્બરે ગુરુ ગ્રહ વક્રી માથી માર્ગી થવાનો છે
- રાજયોગની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે
- ગજલક્ષ્મી રાજયોગ ઉન્નતિના શિખર પર જવાનો અવસર લઈને આવે છે
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો માર્ગી અને વક્રી થવાના છે અને ઘણા શુભ અને અશુભ યોગોનું સર્જન કરશે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળશે. 31મી ડિસેમ્બરે ગુરુ ગ્રહ વક્રી માથી માર્ગી થવાનો છે. જેના કારણે ગજલક્ષ્મી રાજયોગ બનશે. આવી સ્થિતિમાં આ રાજયોગની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ એવી 3 રાશિઓ છે જેના માટે વર્ષ 2024 માં અચાનક આર્થિક લાભ અને સારા નસીબની શક્યતાઓ છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે...
મિથુન રાશિ













