દ્વિક પંચાગ અનુસાર વર્ષ 2025માં શનિદેવ 13 જુલાઇએ સવારે 9.36 કલાકે વક્રી થશે અને લગભગ 138 દિવસો સુધી આ અવસ્થામાં જ રહેશે. જે બાદ તેઓ 28 નવેમ્બર 2025ના રોજ સવારે 9.20 કલાકે ફરીથી તેઓ સીધી ચાલમાં આવશે. ખાસ વાત એ છે કે શનિના વક્રી થવાના એક દિવસ પહેલા જ ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. આવા શુભ સમયે શનિ ઉલ્ટી ચાલ ચાલશે. ત્યારે ભગવાન શિવની કૃપાથી કઇ રાશિ પર તેની સકારાત્મક અસર પડશે.
વૃષભ રાશિ













