જ્યોતિષ અનુસાર શનિદેવ સૌથી ધીમી રીતે ગતિ કરે છે. તેઓ એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે 30 વર્ષનો સમય લાગે છે. ત્યારે હવે શનિદેવએ મીન રાશિમાં માર્ચ મહિનામાં પ્રવેશ કરી લીધો છે. તેઓ હવે જુલાઇ મહિનામાં વક્રી થવા જઇ રહ્યા છે. લગભગ 139 દિવસ તેઓ વક્રી રહેશે. ત્યારે 139 દિવસ 3 રાશિના જાતકોનું ભાગ્ય બદલી શકે છે. કારણ કે શનિદેવ 3 રાશિ પર મહેરબાન થવાના છે. ત્યારે આવો જાણીએ કઇ છે તે નસીબદાર રાશિ
મિથુન રાશિ













