- આ મહિનામાં અનેક તહેવાર આવી રહ્યા છે
- ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી સાથે અનેક વ્રત તહેવાર આવે છે
- આ સાથે જ પિતૃપક્ષ પણ શરૂ થશે
શ્રાવણની પૂર્ણાહુતી પર એટલે કે ચૌદસે પર્યુષણ તહેવાર શરૂ થશે. આ મહિનામાં અનેક તહેવાર આવી રહ્યા છે. ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી સાથે અનેક વ્રત તહેવાર આવે છે. આ સાથે જ પિતૃપક્ષ પણ શરૂ થશે જૈનોના પવિત્ર ગણાતા પર્યુષણ તહેવાર શરૂ થશે. તો નોંધીલો સંપૂર્ણ યાદી.
સપ્ટેમ્બરના વ્રત તહેવાર













