- નવરાત્રિમાં ખરમાસની જોવા મળશે અસર
- 9-17 એપ્રિલ સુધી ઉજવાશે ચૈત્ર નવરાત્રિ
- શ્રદ્ધા અનુસાર વ્રત અને પૂજાથી મળશે પુણ્ય
જ્યોતિષના અનુસાર ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાના 9 સ્વરૂપની પૂજા કરાય છે. આ વખતે ચૈત્ર નવરાત્રિની શરૂઆત 9 એપ્રિલથી થવા જઈ રહી છે અને તે 17 એપ્રિલે ખતમ થશે. નવરાત્રિમાં સારા કામ કરાય છે પણ નવરાત્રિમાં ખરમાસના કારણે 5 દિવસ આ કામો કરાશે નહીં. આ તહેવાર માતા દુર્ગાને સમર્પિત છે. આ તેમને પ્રસન્ન કરવાનું પર્વ છે. આ સમયે સાધક શ્રદ્ધાનુસાર વ્રત રાખે છે અને માતાની ઉપાસના કરે છે. આ સમયે માતા દુર્ગાને પ્રસન્ન કરવા વ્રત રાખવાની સાથે તેમની વિશેષ પૂજા કરાય છે. તો જાણી લો વ્રતમાં શું કરવું અને શું નહીં.
શું ખાઈ શકાશે













