- હિન્દુ ધર્મમાં નવરાત્રિ પર્વનું વિશેષ મહત્વ છે.
- નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે.
- આ વખતે ચૈત્રી નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થશે.
હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર, નવરાત્રિ વર્ષમાં મુખ્યત્વે 2 વખત ઉજવવામાં આવે છે. જેમાં ચૈત્ર નવરાત્રિ અને અશ્વિન માસની શારદીય નવરાત્રિનો સમાવેશ થાય છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થશે અને 17 એપ્રિલે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેમજ જીવનમાં સુખ અને શાંતિ માટે વ્રત રાખવામાં આવે છે. માન્યતા અનુસાર, નવરાત્રિ દરમિયાન મા દુર્ગા જે વાહન પર આવે છે તેના અલગ-અલગ અર્થ થાય છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે. ચાલો જાણીએ કે મા દુર્ગાના આ વાહનનો અર્થ શું છે અને તે શું સંકેત આપે છે.
મા દુર્ગાનું વાહન શુભ માનવામાં આવતું નથી













