- 9 દિવસમાં ભક્તો માતાજીની કરે છે આરાધના
- માતાજીને પ્રસન્ન કરવા માટે 5 મંત્રોનો 11 વખત જાપ કરો
- મંત્રજાપ પહેલા દીવો કરી લેશો તો ફાયદો થશે
આવતીકાલથી શારદિય નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે. આ સમયે નવરાત્રિમાં તમે કેટલાક ખાસ કામ કરી લો છો તો માતા તમારા પર પ્રસન્ન થાય છે. આ સમયે માતા દુર્ગા ભક્તોને આશીર્વાદ આપે છે અને ધરતી પર આવીને ભક્તોના કષ્ટ દૂર કરે છે. આ સમયે ભક્તો ભક્તિ ભાવ અને પ્રસન્ન મન સાથે માતાની આરાધના કરે તો પરિવારમાં સુખ અને શાંતિ રહે છે. આ સાથે આ દિવસોમાં ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ધન અને સમૃદ્ધિ વધે છે. તો તમે પણ માતાને પ્રસન્ન કરવા માટે તેમની આરાધના કરતી સમયે કેટલાક મંત્રનો જાપ કરી લો તો તે તમારા માટે સારું રહે છે. તો જાણો નવરાત્રિમાં કયા મંત્રોનો રોજ જાપ કરવાથી પુણ્ય મળશે.
નવરાત્રિમાં કરો મા દુર્ગાના મંત્રોનો જાપ
નવરાત્રિના 9 દિવસોમાં આ મંત્રોનો જાપ કરો. જો તમે મંત્રજાપ પહેલા દીવો કરી લેશો તો ફાયદો થશે. તમામ મંત્રોનો 11 વાર જાપ કરો તો સારું રહેશે.
1. ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी।
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।
2. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु शांतिरूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
3. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके।
शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते।।
4. नवार्ण मंत्र ‘ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै’ का जाप अधिक से अधिक अवश्य करें.
5. पिण्डज प्रवरा चण्डकोपास्त्रुता।
प्रसीदम तनुते महिं चंद्रघण्टातिरुता।।
पिंडज प्रवररुधा चन्दकपास्कर्युत । प्रसिदं तनुते महयम चंद्रघंतेति विश्रुत।