- સુખી વૈવાહિક જીવન માટે પતિ પત્નીએ આ દિવસે નદીમાં સ્નાન કરવું
- તુલસીના પાનને પાણીમાં નાંખી ઘરમાં છંટકાવ કરવો
- તુલસી માતાને લાલ વસ્ત્ર અને 16 શણગાર અર્પણ કરવા
કારતક મહિનો ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ 4 મહિના બાદ યોગ નિંદ્રામાંથી જાગે છે. આ સમયે કારતક મહિનામાં તુલસી વિવાહ ખાસ ગણાય છે. આ મહિનામાં આવતી શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવઉઠી અગિયારસ કહેવાય છે. આ દિવસે તુલસી વિવાહ ઉજવાય છે. આ વર્ષે આ તહેવાર 24 નવેમ્બરે ઉજવાશે. તો જાણો વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર કરવા શું કરવું જેનાથી લાભ થશે.
સુખી વૈવાહિક જીવન માટે કરો આ કામ













