- પ્રવાસીઓ માટે બાલી જવા IRCTCનો ખાસ ટૂર પેકેજ
- બાલી પ્રવાસને લઇ IRCTC એક ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું
- ઇન્ડોનેશિયાના બાલીથી અને ત્યાંથી સંપૂર્ણ ટૂર પેકેજ શરૂ
લોકો હવે દિવાળી વેકેશન હોય કે ઉનાળું વેકેશન પ્રવાસીઓ ફ્રિ પડતાની સાથે ફરવા જવાનું વધુ પસંદ કરે છે. ખાસ કરીને શીમલા-મનાલી, બાલી સહિતના અનેક એવા સ્થળ છે જે પ્રવાસીઓને આકર્ષિ રહ્યા છે. પરંતુ આ તમામ પ્રવાસો જેટલા સારા છે તેટલા જ મોંઘા થઇ રહ્યા છે.
તમે બાલીની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC એક ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. જો તમે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં બાલીની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC એક ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. ઇન્ડોનેશિયાના બાલીથી અને ત્યાંથી સંપૂર્ણ ટૂર પેકેજ માટે તમારે કેટલો ખર્ચ કરવો પડશે તે જાણો.













