- નવેમ્બરમાં આયાત પણ ઘટીને 54.48 બિલિયન ડોલર થયો
- ગયા વર્ષ નવેમ્બર 2022માં તે 56.95 બિલિયન ડોલર હતી
- એપ્રિલ-નવેમ્બરના સમયગાળામાં નિકાસ 6.51 ટકા ઘટીને 278.8 અબજ ડોલર
આ વર્ષે નવેમ્બરમાં ભારતની નિકાસ 2.83 ટકા ઘટીને 33.9 અરબ ડોલર થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં US $34.89 બિલિયન હતી. શુક્રવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ વાત સામે આવી છે. ડેટા અનુસાર, નવેમ્બરમાં આયાત પણ ઘટીને $54.48 બિલિયન થઈ હતી, જ્યારે નવેમ્બર 2022માં તે $56.95 બિલિયન હતી.
આ વર્ષે નવેમ્બરમાં દેશની નિકાસ 2.83 ટકા ઘટીને $33.90 બિલિયન થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં $34.89 બિલિયન હતી. આ સમયગાળા દરમિયાન, આયાત પણ ઘટીને $54.48 બિલિયન થઈ, જે નવેમ્બર 2022માં $56.95 બિલિયન હતી. નવેમ્બરમાં દેશની વેપાર ખાધ 20.58 અબજ ડોલર હતી. શુક્રવારે સરકાર દ્વારા આ સંબંધિત ડેટા જાહેર કરવામાં આવ્યો હતો.













