દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે, અને આ ફેરફારોનો સૌથી પહેલો પ્રભાવ સામાન્ય લોકો સહન કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની ઉથલપાથલ અને રૂપિયા-ડોલરની ચાલ પર આધારિત આ કિંમતો દરેક શહેરમાં અલગ અસર કરે છે. તેથી ઇંધણના રોજના ભાવ પર નજર રાખવી જરૂરી પણ છે અને સમજદારીભર્યું પણ.
આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ (શહેર મુજબ)
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.)
|
| અમદાવાદ | 94.47 | 90.14 |
| દિલ્હી | 94.77 | 89.00 |
| મુંબઈ | 103.50 | 90.34 |
| કોલકાતા | 105.41
| 92.02 |
| રાજકોટ | 94.27 | 89.96 |
સુરત
| 95.00 | 89.00 |
પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ બદલાય છે?
• પેટ્રોલ અને ડીઝલના રોજના ભાવ નક્કી થવામાં અનેક પરિબળો જવાબદાર હોય છે—
• આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત
• ડોલર સામે રૂપિયા મજબૂત કે નબળો પડવો
• ટેક્સ, રિફાઈનરી ચાર્જ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ
• સ્થાનિક રાજ્ય સરકારોની કર નીતિ
તમે SMS દ્વારા તમારા શહેરમાં નવીનતમ ઇંધણના ભાવ પણ ચકાસી શકો છો
ઇન્ડિયન ઓઇલ: RSP અને પછી શહેરનો કોડ 9224992249 પર મોકલો
BPCL: RSP લખીને 9223112222 પર મોકલ
HPCL: HP Price લખીને 9222201122 પર મોકલો
આ પણ વાંચો- TMKOC : 2008માં શરૂ થયેલો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો થઈ રહ્યો છે બંધ! અસિત કુમાર મોદીએ કર્યો ખુલાસો!