શું તમે તમારાં કાર કે એક્ટિવા બાઇકની પેટ્રોલની ટાંકી ફુલ કરાવવાનું વિચારી રહ્યા છો? તો આ પહેલાં તમે પેટ્રોલ અને ડીઝલની કિંમત વિશે જાણી લો. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 ઉતાર ચઢાવ અનુસાર અપડેટ કરતા હોય છે. તેમના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના દર અને રૂપિયા-ડોલરના વિનિમય દર પર આધાર રાખે છે. તેથી, 7 ડિસેમ્બરના રોજ તમારા શહેરના નવીનતમ ઇંધણના ભાવ જાણવા મહત્વપૂર્ણ છે.
આપને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય કાચાં ઓઇલની કિંમતો, સ્થાનિક કર માળખા અને ચલણ વિનિમય દરોના સંયોજનથી પ્રભાવિત થાય છે. લેટેસ્ટ આંકડા અનુસાર, ભારતમાં પેટ્રોલની કિંમત આપણાં કેટલાંક પાડોશી દેશોની તુલનામાં થોડી વધારે જોવા મળી છે. આના અંતરનુ મુખ્ય કારણ છે કે ભારતમાં પેટ્રોલ પર લગાવવામાં આવેલા ઉચ્ચ ટેક્સ છે. આજે એટલે કે 7 ડિસેમ્બરે પેટ્રોલ ડિઝલની કિંમત શું છે? દિલ્હી, મુંબઈ, કોલકાતા અને અન્ય સ્થળોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે? ચાલો જાણી લો..













