બજેટમાં મહિલા વર્ગ અને યુવાઓના ભવિષ્ય માટે ખાસ ધ્યાન અપાયુ છે. ત્યારે તેમના માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરાઇ છે.
મહિલા વર્ગ માટે ખાસ જાહેરાત
મહિલાઓ માટે 'લખપતિ દીદી' બાદ હવે 'સી-માર્ટ'ની કરાઇ જાહેરાત કરાઇ છે. નાણામંત્રીએ બજેટમાં ખાસ જાહેરાત કરી છે. આ બજેટ મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ માટે ખાસ મહત્ત્વનું છે. નાણામંત્રીએ મહિલાઓ માટે 'સી-માર્ટ' યોજનાની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂતો, યુવાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે. આ બધાની વચ્ચે નાણામંત્રીએ મહિલાઓ માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે જેના કારણે મહિલા વર્ગમાં ખુશી જોવા મળી રહી છે.
મહિલાઓને કારોબારમાં મળશે સ્થિરતા
નાણામંત્રીએ મહિલાઓ માટે 'લખપતિ દીદી' બાદ હવે 'સી-માર્ટ'ની જાહેરાત કરી છે. ગયા વર્ષે 'લખપતિ દીદી' યોજના શરુ કરવામાં આવી હતી. પરંતુ આ વખતના બજેટમાં યોજનાઓને આગલ ધપાવવામાં આવી છે. જેના હેઠળ મહિલાઓને કારોબારમાં સ્થિરતા મળી શકે છે. અને તેમને આર્થિક સહયોગ પણ મળી રહેશે. મહિલા વર્ગ માટે 'સી-માર્ટ'ની યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Union Budget 2026: મહિલાઓ માટે 'લખપતિ દીદી' બાદ હવે 'સી-માર્ટ'ની કરાઇ જાહેરાત
