ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મામલે 5 વખત બેઠક યોજાઇ ચુકી છે. પરંતુ હજુ સુધી કોઇ નિષ્કર્ષ સામે આવ્યો નથી. 1 ઓગષ્ટ પહેલા આ ડીલ નહી થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે. ઓગષ્ટ મહિનામાં છઠ્ઠા રાઉન્ડની બેઠક યોજાશે. અમેરિકાના પ્રતિનિધિઓ ભારત આવશે. દ્વિપક્ષીય વેપાર કરાર નીતિ માટે આગામી સમયમાં મહત્ત્વની બેઠક યોજાશે. અમેરિકાના પ્રતિનિધિઓ ઓગષ્ટ મહિનાના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં ભારત આવશે.
ટ્રેડ ડીલ મુદ્દે કોઇ સ્પષ્ટતા નહીં













