IPL 2026ની એલિમિનેટર મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 243 રનનો ઐતિહાસિક સ્કોર બનાવ્યો હતો. જ્યારે હૈદરાબાદ બેટિંગ કરવા માટે ઉતર્યું ત્યારે તેમનો ટોપ ઓર્ડર ખરાબ રીતે પડી ભાંગ્યો.
ઈશાન કિશને કેટલાક શાનદાર શોટ રમ્યા અને ધૂમ મચાવી દીધી,, પરંતુ SRH ના માલિક કાવ્યા મારનની આઉટ થવા પર નિરાશ પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.
