અમદાવાદના આનંદનગર વિસ્તારમાં લૂંટની ઘટના બની છે અને ટુ-વ્હિલર પર આવેલા વ્યક્તિએ ચલાવી લૂંટ, રિક્ષામાં જતી યુવતીના હેન્ડબેગની લૂંટ થતા યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને આનંદનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદના આનંદનગર વિસ્તારમાં લૂંટની ઘટના

અમદાવાદના પોશ વિસ્તાર આનંદનગરમાં લૂંટની ઘટના બની છે અને ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, પોલીસે યુવતીના નિવેદનના આધારે ફરિયાદ નોંધી છે અને આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે, ટુ વ્હિલર પર આવીને આરોપીઓ લૂંટ થઈને ફરાર થયા હતા, તો સમગ્ર ઘટનામાં પોલીસની અલગ-અલગ ટીમ આ મામલે તપાસ કરી રહી છે.


આ પણ વાંચો : Botad News : બોટાદ LCB પોલીસે 27.40 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપ્યો


  • Follow us on: