વટવા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ એ.બી.ગંધા તથા સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમા હતા તે વખતે આધારભુત બાતમી હકીકત આધારે વટવા રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં બ્લોક નંબર - યુ માં શેડ નં.૩ ના ગોડાઉનમાંથી અલગ અલગ કંપનીના રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલનું ગે.કા ગોડાઉન ઝડપી એક આરોપીને અટક કરી વટવા પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૮૨૬૧૦૦/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ જાહેરનામા ભંગનો કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


પકડેલ મુદામાલ અને આરોપી

01-અલગ અલગ કંપનીના રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન કુલ્લે નંગ-૧,૩૦,૮૨૦ જેની કુલ્લે ૦૯,૯૨,૪૦૦/- ના મતાનો મુદામાલ

02- અતુલ સ/ઓફ નરેંદ્રભાઈ જાતે ચૌહાણ ઉ.વ-૩૩ ધંધો-વેપાર રહે-જી/૧ સરોવર એપાર્ટમેંટ, ઉત્તમનગર, મણીનગર અમદાવાદ શહેર


આ પણ વાંચો : Bhavnagar News : ભાવનગર પોલીસ લાઈનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા


  • Follow us on: