બનાસકાંઠાના ડીસાના કાંટ ગામની યુવતી સાથે યુવકે દુષ્કર્મ આચર્યુ છે, યુવતીને ધમકી આપી દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, આરોપી યુવક વિશાલ સુંદેશા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, યુવતીને ધમકી આપી મૈત્રી કરાર કરાયા હોવાની વાત પણ સામે આવી છે, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ડીસાના કાંટ ગામની યુવતીએ નોંધાવી ફરિયાદ
બનાસકાંઠાના ડીસા કાંટ ગામે યુવતીને ધમકી આપી દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ છે, યુવતીના આક્ષેપ મુજબ યુવકે મૈત્રી કરાર પણ બળજબરીથી કર્યા હોવાની વાત સામે આવી છે, આરોપી યુવક વિશાલ સુંદેશાએ ધમકી આપી બળાત્કાર કરતા નોંધાઈ ફરિયાદ, આ ઘટનામાં હજી આરોપી ઝડપાયો છે કે નહી તે માહિતી સામે આવી નથી.
