પોરબંદરના રાણાવાવમાં ભેળસેળિયું ડિઝલ વેચતા 5 આરોપી ઝડપાયા છે અને SMCના રાણાવાવના રાધે એન્ટરપ્રાઇઝમાં દરોડા સામે આવ્યા હતા, 8.89 લાખનું ભેળસેળવાળુ 12,350 લીટર ડિઝલ જપ્ત કરવામાં આવ્યું છે અને SMCએ કુલ 23.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે, એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


પોરબંદરમાં ભેળસેળ વાળું ડિઝલ વેચતા 5 ઝડપાયા

સ્ટેટ મોનિટરિંગ સેલે પોરબંદરના રાણાવાવના રાધે એન્ટરપ્રાઇઝ ના ગોડાઉનમાં કરી રેડ કરી કુલ 23.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને

એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે, પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ- ૨૮૦, ૨૮૭, ૨૮૮, ૬૧(૨) અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ: કલમ- ૩,૭, અને વિસ્ફોટક અધિનિયમ: કલમ- ૯(બી)૧(બી) હેઠળ ગુનો નોંધ્યો છે. રાણાવાવ પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે.

ભેળસેળયુક્ત ડિઝલ જપ્ત:- ૧૨,૩૫૦/- લિટર

કિંમત ₹-૮,૮૯,૨૦૦/-

મોબાઇલ: ૦૬

કિંમત ₹. ૩૦,૦૦૦/-

વાહન જપ્ત:- ૦૨

ટાટા ટ્રક - ૧

બુલેટ બાઇક - ૧

કિંમત ₹. ૧૧,૦૦,૦૦૦/-

રોકડ રકમ જપ્ત ₹- ૧,૪૧,૮૨૦/-

કેશ કાઉન્ટર મશીન - ૧

કિંમત ₹- ૧૦,૦૦૦/-

ઝડપાયેલ આરોપી

1) કરશન અભાભાઈ ઓડેદરા

આદિત્યાણા ગામ, તા.રાણાવાવ જિ. પોરબંદર

(મુખ્ય આરોપી)

2) અરશી ભીમાભાઈ ઓડેદરા

 આદિત્યાણા ગામ, તા.રાણાવાવ જિ. પોરબંદર

3) કાંધલ રામદેવભાઈ કડછા

રતનપર ગામ તા.જિ. પોરબંદર

4) આશિષ રામાજી વરવડીયા

5) મશરી નાગાભાઈ ઓડેદરા

રી. વનાણા ગામ તા.રાણાવાવ જિ. પોરબંદર

6 ) ભરત મુરુભાઈ- ફરાર આરોપી


આ પણ વાંચો Amreli News : અમરેલીના ઢૂંઢિયા પીપળીયા ગામે રખડતા કૂતરાનો આતંક, વહેલી સવારે 4 લોકોને હડકાયા કૂતરાએ બચકા ભર્યા


  • Follow us on: