અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં ફરી એકવાર ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. તેઓએ લખ્યુ છે કે, સંતૃપ્તિ અને સ્થાનનું ખાલીપણું એક જ સિક્કાની બે બાજુ છે. અનિવાર્ય.. પણ હાજર, જે મનને એવી વસ્તુઓ કરવા મજબૂર કરે છે જેનો તેણે પહેલાં ક્યારેય સામનો કર્યો નથી..!’ વધુમાં લખ્યુ હતુ કે, સૂચનાનો વ્યાપક અને વધારે પડતો પ્રસાર એકબીજા પાસે જવા માટે મજબૂર કરે છે. જ્યાં સુધી વિચારીએ છીએ કે કશે જવાનું છે. ત્યારે જ બીજાનો પ્રભાવ એવી રીતે પડે છે કે આગળનો પ્રમુખ વિચાર ખોવાઇ જાય છે અને ભૂલાઇ જાય છે. બીગ બીનો બ્લોગ વાંચકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યુ છે.
નિવૃત્તિના સમાચાર વચ્ચે રહસ્યમય પોસ્ટ
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હાલના દિવસોમાં તેમની રહસ્યમ પોસ્ટના કારણે વધુ ચર્ચામાં છે. થોડા દિવસ અગાઉ બીગ બીએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓએ લખ્યુ હતુ કે, જાને કા વક્ત આ ગયા. આ પોસ્ટ બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, તેઓ ફિલ્મ ઇંડસ્ટ્રીમાંથી બ્રેક લઇ રહ્યા છે. પરંતુ પોસ્ટ પર સ્પષ્ટતા આપતા બીગ બીએ તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવ્યુ હતુ. હવે પરત અમિતાભ બચ્ચને એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકી છે. જે સૌ કોઇનું ધ્યાન ખેંચી રહી છે. આ પોસ્ટમાં તેઓએ ખાલીપણુ અનુભવી રહ્યા હોય તેમ લખાણ લખ્યુ છે. તેઓએ લખ્યુ છે કે, સંતૃપ્તિ અને સ્થાનનું ખાલીપણું એક જ સિક્કાની બે બાજુ છે. અનિવાર્ય.. પણ હાજર, જે મનને એવી વસ્તુઓ કરવા મજબૂર કરે છે જેનો તેણે પહેલાં ક્યારેય સામનો કર્યો નથી..!’ વધુમાં લખ્યુ હતુ કે, સૂચનાનો વ્યાપક અને વધારે પડતો પ્રસાર એકબીજા પાસે જવા માટે મજબૂર કરે છે. જ્યાં સુધી વિચારીએ છીએ કે કશે જવાનું છે. ત્યારે જ બીજાનો પ્રભાવ એવી રીતે પડે છે કે આગળનો પ્રમુખ વિચાર ખોવાઇ જાય છે અને ભૂલાઇ જાય છે.
નિવૃત્તિના સમાચારની અફવા પર તોડી ચુપ્પી
એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓએ લખ્યુ હતુ કે, જાને કા વક્ત આ ગયા. આ પોસ્ટ બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, તેઓ ફિલ્મ ઇંડસ્ટ્રીમાંથી બ્રેક લઇ રહ્યા છે. પરંતુ આ તો કોન બનેગા કરોડપતિ-16ની સીઝન સમાપ્તી માટેની પોસ્ટ હતી. આ મામલે બીગ બીએ સ્પષ્ટતા કરી હતી. કોન બનેગા કરોડપતિ-16ના મેકર્સે અપકમિંગ એપિસોડનો પ્રોમો શૂટ કર્યો છે. તેમાં બીગ બી કહી રહ્યા છે કે જાને કા સમય આ ગયા હૈ.