- વિક્કી સારી રીતે ગેમ રમે છેઃઅંકિતા
- ગેમમાં વિક્કી અંકિતાને નથી કરી રહ્યો સપોર્ટ
- અનેક વખત કપલ એકમેકથી નથી કરતું વાત
ટીવીના સૌથી કંટ્રોવર્શિયલ શો બિગ બોસ 17 શરૂ થઈ ચૂક્યો છે. શોમાં સેબેલ્સ ખાસ કરીને લડાઈ લડે છે. ટીવી સ્ટાર લોખંડે શોમાં પતિ વિક્કી જૈનની સાથે આવી છે. અંકિતા અને વિક્કી જ્યારથી શોમાં આવ્યા છે તે ચર્ચામાં રહે છે. અંકિતા ખાસ કરીને વિક્કીને ફરિયાદ કરતી જોવા મળે છે. સોમવારના એપિસોડમાં અંકિતા અને વિક્કીની મોટી લડાઈ થઈ છે. બંને ગેમને લઈને ચર્ચા કરતા હતા. તો એક એપિસડોમાં અંકિતા અને વિક્કી બેડ પર વાત કરી રહ્યા હતા. અંકિતા વિક્કીને કહે છે કે તું ગેમ સારી રીતે રમે છે પણ તેને સપોર્ટ કરતો નથી. આ કારણે તે એકલતા અનુભવે છે.
હું તારો ગુલામ નથી












