બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ સીતારે જમીન પર 20 જૂન 2025એ રિલીઝ થવાની છે. ટ્રેલર ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે, જે કે હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થશે તો આ ફિલ્મ આમિર ખાનની 8 વર્ષ પછી હિટ ફિલ્મ ગણાશે.


આમિર ખાનની સિતારે જમીન પર 20 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મ ઓછા બજેટમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મથી આમિર ખાનને ઘણી આશા છે. ફિલ્મનું ટ્રેલર તો ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. હવે ફેન્સને આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે તો આમિર ખાનની 8 વર્ષ પછી હિટ ફિલ્મ ગણાશે.

ઘણી ફિલ્મો ફ્લોપ ગઈ

જો કે આ ફિલ્મ ફલોપ જશે તો આમિર ખાન એક નવો રેકોર્ડ લાવશે જે ઘણા મોટા બોલીવુડ એક્ટરો પાસે નથી. હકીકતમાં, આમિર ખાનની છેલ્લી ફિલ્મ 2017માં રિલીઝ થઈ હતી. સીક્રેટ સુપરસ્ટારની સાથે તેની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ હતી. આ ફ્લોપ ફિલ્મોમાં લાલ સિંહ ચડ્ડા, ઠગ્સ ઓફ હિંદુસ્તાન જેવી મોટી બજેટની ફિલ્મો હતી જે બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાણી ન હોતી કરી શકી.

આમિર ખાન નવો રેકોર્ડ બનાવશે

જો આ ફિલ્મ પણ ફ્લોપ જશે તો આમિર ખાનની આ 8 વર્ષ પછી પણ એક પણ હિટ ફિલ્મના આપવાવાળો સુપસ્ટાર બની જશે. સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, સની દેઓલ, રણવીર સિંહ અને રનબીર કપૂર જેવા ટોપના એક્ટરો પાસે પણ આ રેકોર્ડ નથી. એની આ ફિલ્મ ભલે ફ્લોપ થાય પણ તેને થોડા વર્ષો પહેલા હિયા ફિલ્મો પણ આપી છે.


  • Follow us on: