- રણદીપ હુડા અને લીન લેશરામનું રિસેપ્શન
- રિસેપ્શનની રણદીપે શેર કરી તસવીર
- કહ્યુ હવે 'હું માથી અમે થઇ ગયા'
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રણદીપ હુડાએ 29 નવેમ્બરના રોજ ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે મણિપુરી શૈલીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ત્યાં કેક કાપીને ઉજવણી કરી હતી. ત્યારે હવે આ કપલની રિસેપ્શનની તસવીરો સામે આવી છે. ફેમિલી અને મિત્રો માટે યોજેલા રિસેપ્શનની તસવીરો સામે આવી છે. રણદીપ હૂડાએ આ અંગેની તસવીરો શેર કરી છે.
રણદીપે શેર કરી તસવીરો













