- સિંઘમની સિક્વલ ફિલ્મમાં અન્ય કલાકારોની એન્ટ્રી
- તેલંગણાના હૈદરાબાદમાં થશે છેલ્લા સિનનું શુટિંગ
- ફિલ્મની થીમ અંગે હજુ કોઈ અપડેટ મળી નથી
પોપ્યુલર ફ્રેન્ચાઈઝી ફિલ્મ સિંઘમના ત્રીજા ભાગનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અજય દેવગન અને કરીના કપૂરના ચાહકો એમને ફિલ્મમાં તેમની એ જ જૂની સ્ટાઈલ જોવા માટે એક્સાઈટેડ છે. આ દરમિયાન ફિલ્મને લઈને વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. સિંઘમ અગેઈનનો ક્લાઈમેક્સ મોટા બજેટ સાથે શૂટ કરવામાં આવશે. તેમાં અજય દેવગનની સાથે દીપિકા પાદુકોણ અને અન્ય ઘણા કલાકારો જોવા મળશે.
હૈદરાબાદમાં થશે શૂટિંગ













