- બંધ પડેલા ટ્રક પાછળ ધડાકાભેર ST બસ અથડાઈ
- વણી-કાંકરાવાડી ગામ પાસે અકસ્માત થયો
- ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
વિરમગામ નજીક હાઈવે પર અકસ્માતમાં બાળકનું મોત થયુ છે. જેમાં બંધ પડેલા ટ્રક પાછળ ધડાકાભેર ST બસ અથડાઈ હતી. ત્યારે અકસ્માતમાં 5 વર્ષના બાળકનું મોત થયુ છે. તથા 20થી વધુ લોકો ઘાયલ થયા છે. વણી-કાંકરાવાડી ગામ પાસે અકસ્માત થયો છે.
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા













