હાલ હીટવેવ ચાલી રહી છે, અને હજુપણ તાપમાન વધવાની શક્યતા હોવાથી બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને સૂચનો કરવામાં આવ્યાં છે. જે મુજબ, ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. વહેલી સવારે અને સાંજનાં સમયે પિયત આપવું.જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવાં પાકનાં અવશેષોને, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું.
ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો













