- અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઉદયપુરથી મોન્ટુ નામદારને દબોચ્યો
- મોન્ટુ નામદાર પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો
- આ કેસમાં એક PI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા
અમદાવાદનો કુખ્યાત ગુનેગાર મોન્ટુ નામદાર પોલીસ જાપતામાંથી ફરાર થવા મામલે મોટું અપડેટ સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય LCB અને SOGની ટીમે ઉદયપુરથી મોન્ટુ નામદારને દબોચી લીધો હતો. ભાજપના કાર્યકર્તાની હત્યા કરવાના કેસમાં નડિયાદની બિલોદર જેલમાં સજા કાપી રહ્યો હતો. અમદાવાદ કોર્ટ માંથી પરત જતાં સમયે અસલાલી સર્કલ પાસેથી આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. આ કેસમાં એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા.
જાણો શું છે સમગ્ર મામલો













