- GCCIના નવા પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનિયરની વરણી
- GCCIના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ બન્યા ઉદ્યોગપતિ રાજેશ ગાંધી
- વિકસીત ભારત બનાવવામાં ગુજરાત ચેમ્બરની ભૂમિકા આગામી વર્ષમાં વિશેષ રહેશે: સંદીપ એન્જિનિયર
અમદાવાદમાં આજે GCCIના નવા પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનિયરની વરણી કરવામાં આવી છે, ત્યારે GCCIના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ઉદ્યોગપતિ રાજેશ ગાંધીની વરણી કરવામાં આવી છે. GCCIના નવા પ્રેસિડેન્ટ બન્યા બાદ સંદીપ એન્જિનિયરે નિવદેન આપતા કહ્યું કે અમે ટેક્નોલોજીના બેઝ પર ગુજરાતને આગળ લઈ જઈશું અને વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવા કામ કરીશું.
1 લાખ મેમ્બરને GCCI સાથે જોડવાનું લક્ષ્ય













