અમદાવાદ RTOમાંમાં નવરાત્રી અને દિવાળીના તહેવારને પગલે વાહન રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં 24,856 વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે, જ્યારે એક મહિનામાં 16,824 ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન થયું છે. તો બીજીતરફ 438 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઈલેક્ટ્રોનિક વાહનનું વેચાણ ઘટ્યું છે.
અમદાવાદ RTOમાં વાહન રજિસ્ટ્રેશનમાં થયો વધારો













