ભાભર હાઈવે પર જાહેરમાં ધોકા અને લાકડીઓ વડે મારામારીની ઘટના બની હતી. બે સમાજના જૂથો વચ્ચે જીવલેણ અથડામણ થઈ હતી. આ ઘટના બાદ સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનોએ આરોપીને પકડવા માટે માગ કરી હતી. આ ઘટનાને લઈને ભાજપ અને કોંગ્રેસ એકજૂટ થઈને આરોપીઓને પકડવા માગ કરી હતી.
ભાભરના વાવ સર્કલ પર ગઈકાલે સાંજે મારામારી થઈ હતી













