મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર રોડ માટે ૯૩૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.માતાના મઢ - ધોરડો – સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે જવામાં આ માર્ગ ફોર લેન થવાથી સુગમતા થશે સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે.
કચ્છના હાઈવે બનશે વધુ મજબૂત













