અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ગુરુકૃપા એસ્ટેટમાં આજે આગનો બનાવ નોંધાયો છે. મોની હોટેલની ગલીમાં આવેલા એસ્ટેટમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.. આગ એટલી વિકરાળ છે કે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટા જોવા મળ્યા છે.