ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. નવેમ્બર 2024માં ઈલેક્ટ્રિકલ સુપરવાઈઝરની અને વાયરમેનની પરિક્ષા લેવામાં આવી હતી. ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ https://ceiced.gujarat.gov.in વેબસાઇટ પરથી જોઇ શકાશે.
નોકરીની તૈયારી કરનારાઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ પરિણામ https://ceiced.gujarat.gov.in/ વેબસાઇટ પર મુકાશે.













