- સાબરકાંઠામાં જાતિ,આવકના નકલી દાખલા !
- ઈડર તાલુકા વિકાસ અધિકારીએ કરી રજૂઆત
- 9 અરજદારો સામે નામજોગ ફરિયાદ કરવા રજૂઆત
જાતિ અને આવકના નકલી દાખલાનો પર્દાફાશ થયો છે. જેમાં સાબરકાંઠામાં જાતિ, આવકના નકલી દાખલા જોવા મળ્યા છે. તેમાં ઈડર તાલુકા વિકાસ અધિકારીએ રજૂઆત કરી છે. જેમાં 9 અરજદારો સામે નામજોગ ફરિયાદ કરવા રજૂઆત કરી છે. તેમાં વેરિફિકેશન તાલુકા પંચાયતથી થતું હોય છે. જેમાં અધિકારીને અંધારમાં રાખી નકલી દાખલા કાઢ્યા છે.
આવકના નકલી દાખલા નીકળતા હોવાનો ઘટસ્પોટ













