- ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘે આંદોલનની કરી જાહેરાત
- શિક્ષક સંઘ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે કરાશે ઉપવાસ
- શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મુખ્ય શિક્ષકોને આંદોલન મોકૂફ રાખવા કરી અપીલ
ગુજરાતમાં ઘણા સમયથી શિક્ષકોનો વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘે આંદોલનનું એલાન કર્યુ છે. મળતી માહિતી અનુસાર HTATના મુખ્ય શિક્ષકોના આંદોલનની જાહેરાતથી સરકાર એક્શનમાં આવી ગઈ છે.મુખ્ય શિક્ષક સંઘ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવતા સરકાર એક્શન મોડમાં આવી છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્ટીટ કર્યુ છે.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્ટીટ આંદોલન મોકૂક રાખવા કરી અપીલ













