વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય સ્પર્ધાઓમાં અંડર ૧૪, ૧૭, ૧૯ વયજૂથમાં ભાગ લીધેલ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત(એસ.એ.જી.) દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ: ૨૦૨૪ -૨૫ના વર્ષમાં એનાયત થનાર 'મહિલા રોકડ પુરસ્કાર ૨૦૨૪–૨૫' માટે અરજી કરી શકશે.
પાત્રતા ધરાવતા મહિલા ખેલાડીઓએ જ ભરી શકશે ફોર્મ













