રાજ્યના ગ્રામીણ વિસ્તારોનો સર્વાંગી વિકાસ કરી છેવાડાના માનવીને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકારે વર્ષ 2026-27ના બજેટમાં પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ. 14,858 કરોડની મોટી જોગવાઈ કરી છે. જેમાં ગ્રામીણ આવાસ, સ્વચ્છતા અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ગ્રામીણ આવાસ: 1.60 લાખ નવા ઘરનું લક્ષ્ય
"દરેક પરિવારને પોતાનું પાકું ઘર" આપવાના સંકલ્પ સાથે સરકારે આવાસ યોજનામાં ગતિ વધારી છે:













