- ગુજરાતમાં બનાસકાંઠા બેઠક સિવાય ભાજપના તમામ ઉમેદાવારો આગળ
- ગુજરાતમાં 25 માંથી 18 બેઠકો પર ભાજપ આગળ
- સાબરકાંઠામાં ભાજપના શોભના બારૈયા આગળ
બનાસકાંઠા બેઠક પર બેલેટ પેપરની મતગણતરીમાં ગેનીબેન ઠાકોર આગળ છે. જ્યારે ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ આગળ છે.થરાદના પૂર્વ ઘારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, રેખાબેનના પતિ હિતેશ ચૌધરી મતગણતરી સેન્ટર પર પહોંચ્યા છે.
ગુજરાત લોકસભા બેઠક પર 60.27 ટકા મતદાન થયુ હતું













