સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભચાઉમાં ભાજપની પેનલની જીત. પાલિકા ચૂંટણીમાં ભગવો લહેરાયો. તમામ 28 બેઠકો પર ભાજપે જીત નોંધાવી. આ ઉપરાંત છોટા ઉદેપુર વોર્ડ નં. 2 ભાજપના 4 ઉમેદવારોની જીત થઈ આ વિસ્તાર એક સમયે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. પરંતુ ભાજપે સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને આ વિસ્તારમાં બહુ મહેનત કરી.
11.45 AM : રાજ્યની 68માથી 31 બેઠકો પર અત્યારે ભાજપની જીત













