ભારત તરફથી અમદવાદમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. 2036માં ગુજરાતમાં ઓલિમ્પિક માટે તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. ગુજરાતથી એક પ્રતિનિધિ મંડળ લંડન જશે. આ ઉપરાંત રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ લંડન જશે. 31મેથી 8 જૂન સુધી ત્રણ IAS અધિકારીઓનો પ્રવાસ ગોઠવાયો છે. ભારતમાં ઓલિમ્પિકના આયોજન સંદર્ભે આ પ્રવાસ ગોઠવાયો છે. આ ટીમ કોમનવેલ્થ ટીમની મુલાકાત માટે જશે.
રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ લંડન જશે













